હઝકિયેલ 47:2 - પવિત્ર બાઇબલ C.L.2 પછી તે મને ઉત્તરમુખી દરવાજેથી બહાર લઈ ગયો અને મને ફેરવીને પૂર્વમુખી દરવાજે લઈ ગયો. ત્યાં દરવાજાની દક્ષિણ બાજુએથી પાણીનું નાનું ઝરણું વહેતું હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 ત્યાર પછી ઉત્તર તરફને દરવાજે થઈને તે મને બહાર લાવ્યો, ને બહારને માર્ગે થઈને ચક્કર ખવડાવીને પૂર્વ તરફના મુખવાળા બહારને દરવાજે મને લઈ ગયો; અને જુઓ, જમણી બાજુએ પાણી વહી જતાં હતાં. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 પછી તે માણસ મને ઉત્તરને દરવાજેથી બહાર લાવ્યો અને ફેરવીને પૂર્વ તરફના દરવાજે લઈ ગયો. જુઓ, દક્ષિણ બાજુએથી પાણી વહી જતાં હતાં. Faic an caibideilપવિત્ર બાઈબલ2 પછી તે માણસ મને ઉત્તરને દરવાજેથી બહાર લઇ આવ્યો અને ફેરવીને પૂર્વ દરવાજે લઇ ગયો. ત્યાં જમણી બાજુએથી થોડું થોડું પાણી નીકળતું હતું. Faic an caibideil |