Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 45:6 - પવિત્ર બાઇબલ C.L.

6 “પવિત્ર ભૂમિક્ષેત્રની અડોઅડ એક બીજો ભાગ પવિત્ર નગરના તાબામાં અલગ રાખવો. આ ભૂમિવિસ્તાર પર બધા ઇઝરાયલીઓની માલિકી રહેશે. જમીનનો તે ભાગ સાડાબાર કિલોમીટર પહોળો રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 પવિત્ર ભાગના આર્પણની સાતે તેની લગોલગ પાંચ હજાર [દંડ] પહોળો ને પચીસ હજાર [દંડ] લાબો [ટુકડો] તમારે નગરના તાબાનો ઠરાવવો. એ તમામ ઇઝરાયલ લોકોને માટે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 “પવિત્ર ભૂમિની પાસે લગોલગ પાંચહજાર હાથ પહોળો અને પચીસહજાર હાથ લાંબો ભાગ નગરને માટે નિયુક્ત કરવો. આ નગર બધા ઇઝરાયલી લોકો માટે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 “પવિત્ર ભૂમિની પાસે અડીને 25,000 હાથ લાંબો અને 5,000 હાથ પહોળો જમીનનો ટુકડો સર્વ ઇસ્રાએલના લોકો માટે ખુલ્લો રહેશે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 45:6
3 Iomraidhean Croise  

“તેથી ઇઝરાયલના સર્વ લોકો, તમે આ વાત ખાતરીપૂર્વક જાણી લો: જેમને તમે ક્રૂસ પર ખીલા મારી જડી દીધા, એ જ ઈસુને ઈશ્વરે પ્રભુ તથા મસીહ બનાવ્યા છે!”


Lean sinn:

Sanasan


Sanasan