Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 45:13 - પવિત્ર બાઇબલ C.L.

13 તમે મંદિરમાં ભેટ ચડાવો ત્યારે તેનાં માપ આ પ્રમાણે હોય: ધાન્યના માપ પ્રમાણે એક હોમેર એફાહના છઠ્ઠા ભાગ પ્રમાણે નીચે મુજબ અર્પણ લાવવું: ઘઉં: ફસલનો સાઠમો ભાગ. જવ: ફસલનો સાઠમો ભાગ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તમારે નીચે પ્રમાણે અર્પણ કરવું:એક હોમેર ઘઉંમાંથી એફાહનો છઠ્ઠો ભાગ, ને એક હોમેર જવમાંથી એફાહનો છઠ્ઠો ભાગ તમારે આપવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તમારે નીચે દર્શાવ્યા પ્રમાણે અર્પણ કરવું: દરેક હોમેર ઘઉંમાંથી એફાહનો છઠ્ઠો ભાગ, દરેક હોમેર જવમાંથી છઠ્ઠો ભાગ તમારે આપવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 “આ ખાસ ભેટ તમારે રાજકર્તાને આપવાની રહેશે: એક હોમેર ઘઉંમાંથી એફાહનો છઠ્ઠોભાગ, ને એક હોમેર જવમાંથી એફાહનો છઠ્ઠો ભાગ.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 45:13
2 Iomraidhean Croise  

તમારો વજન કરવાનો શેકેલ વીસ ગેરાનો હોવો જોઈએ, તમારો મીના સાઠ શેકેલનો હોવો જોઈએ.


ઓલિવનું તેલ: તમારાં વૃક્ષોની ફસલનો સોમો ભાગ. કારણ, પ્રવાહી માપ પ્રમાણે તમારે એક દશાંશ બાથ અર્પણ લાવવાનું છે. 1 કોર બરાબર 10 બાથ અને 10 બાથ બરાબર 1 હોમેર થતા હોવાથી દર હોમેરે સોમો ભાગ અર્પણમાં લાવવાનો રહે છે.


Lean sinn:

Sanasan


Sanasan