Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 42:6 - પવિત્ર બાઇબલ C.L.

6 ચોકમાંનાં અન્ય મકાનોની જેમ ત્રીજા માળની ઓરડીઓને થાંભલા નહોતા; તેથી છેક ઉપરની ઓરડીઓ વચલી અને નીચેની ઓરડીઓ કરતાં નાની હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તેમના ત્રણ માળ હતાં, ને ચોકને જેમ થાંભલા હતા તેમ તેમને થાંભલા નહોતા; એથી છેક [ઉપરની ઓરડીઓ] તળિયાની તથા વચ્ચેની કરતાં નાની હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેમને ત્રણ માળ હતા, આંગણાને જેમ થાંભલા હતા તેમ તેમને થાંભલા ન હતા. ઉપરનો માળ નીચેના માળ તથા વચ્ચેના માળ કરતા કદમાં નાનો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 આ ઓસરીઓને ચોકમાંના બીજા મકાનોની જેમ થાંભલાનો ટેકો ન હતો.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 42:6
3 Iomraidhean Croise  

ત્રિમાળી ઓરડીઓના સૌથી નીચેના માળનું પ્રવેશદ્વાર મંદિરની દક્ષિણે હતું અને ત્યાંથી વચલા તેમ જ સૌથી ઉપલે માળે જવા માટે સીડી હતી.


એ ઓરડીઓ ત્રણ માળની હતી. દરેક માળે ત્રીસ ઓરડીઓ હતી. મંદિરની દીવાલની જાડાઈ ઉપર જતાં દરેક માળે ઓછી થતી હતી. તેથી દીવાલની અંદર દરેક માળે આ ઓરડીઓના મોભને આધાર આપવા માટે ખાંચા હતા, તેથી એ ઓરડીઓના મોભને ખાંચોનો ટેકો હતો, અને મંદિરની આખી દીવાલમાં કાણાં પાડીને તેમને ટેકો આપવો પડતો નહિ.


ઉપલી ઓરડીઓ નીચેની ઓરડીઓ કરતાં સાંકડી હતી; કારણ, વચલી અને નીચલી ઓરડીઓની ઓસરીઓને લીધે તેમની ઉપરની ઓરડીનો ભાગ કપાઈ જતો હતો.


Lean sinn:

Sanasan


Sanasan