હઝકિયેલ 41:9 - પવિત્ર બાઇબલ C.L.9 આ ઓરડીઓની બહારની દીવાલની જાડાઈ અઢી મીટર હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 ઓરડીઓની બહારની ભીંતની જાડાઈ પાંચ હાથ હતી; અને જે જગા ફાજલ પડી રહેલી હતી તે મંદિરની બાજુઓની ઓરડીઓની હતી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 આ ઓરડીઓની બહારની દીવાલ પાંચ હાથ હતી. જે જગા ખુલ્લી પડી રહેતી હતી તે સભાસ્થાનની આજુબાજુની ઓરડીઓ હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ9 આ ઓરડીઓની બહારની ભીંત 5 હાથ જાડી હતી. Faic an caibideil |