હઝકિયેલ 4:10 - પવિત્ર બાઇબલ C.L.10 તારે એ ખોરાક તોલીને ખાવાનો છે. દર વખતે થોડું થોડું ખાતાં તારે એક દિવસમાં 250 ગ્રામ ખોરાક ખાવાનો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 તારો એ ખોરાક તારે તોળીને ખાવો, એટલે દરરોજ વીસ તોલા લેખે ખાવો; નિયમિત સમયે તારે ખાવું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 આ તારો ખોરાક છે જે તારે તોળીને ખાવો. રોજના વીસ તોલા પ્રમાણે ખાવું. નિયમિત સમયે તારે તે ખાવું. Faic an caibideilપવિત્ર બાઈબલ10 તારે દરેક વખતે ભોજન તોળીને ખાવું પડશે. તને દરરોજ એક કપ લોટની રોટલી બનાવીને. દિવસ દરમ્યાન નક્કી કરેલા ચોક્કસ સમયે તું ખાઇ શકીશ. Faic an caibideil |