Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 32:32 - પવિત્ર બાઇબલ C.L.

32 “ફેરોએ પણ પૃથ્વીના લોક પર ત્રાસ વર્તાવ્યો હતો, તે અત્યારે પોતાના સૈન્ય સહિત યુદ્ધમાં માર્યા ગયેલા પરપ્રજાજનો સાથે મૃત્યુલોક શેઓલમાં પોઢી ગયો છે.” પ્રભુ પરમેશ્વર એમ કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 કેમ કે મેં પૃથ્વી પરનાં માણસોમાં મારો ત્રાસ બેસાડ્યો છે; અને તેને એટલે ફારુનને તથા તેના સર્વ જનસમૂહને બેસુન્નતોમાં, તરવારથી કતલ થયેલાઓની સાથે, મૂકવામાં આવશે, એમ પ્રભુ યહોવા કહે છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 મેં પૃથ્વી પરનાં માણસોમાં મારો ત્રાસ બેસાડ્યો છે, પણ જેઓ તલવારથી માર્યા ગયેલા છે તેવા બેસુન્નતીઓની મધ્યે સૂઈ જશે.” આમ પ્રભુ યહોવાહ કહે છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

32 “પ્રજાઓમાં ત્રાસ ફેલાવવા માટે મેં તેનો ઉપયોગ કર્યો હતો, છતાં તરવારથી હત્યા થયેલા સર્વ વિશ્વાસઘાતીઓ સાથે ફારુન અને તેના સૈન્યને પણ તરવારથી હણી કાઢવામાં આવશે.” એમ યહોવા મારા માલિક કહે છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 32:32
13 Iomraidhean Croise  

તેઓ ચાલી નીકળ્યા ત્યારે આસપાસનાં શહેરો ઉપર એવો ભય વ્યાપી ગયો કે તેમણે યાકોબના પુત્રોનો પીછો કર્યો નહિ.


કારણ, ઈશ્વર તરફથી શિક્ષારૂપે આવતી આફતથી હું ડરતો હતો, અને તેમની પ્રતિભાના પ્રતાપને લીધે હું એવું કરી શક્તો નહોતો.


અમારો દેશનિકાલ થયાના દસમા વર્ષના દસમા મહિનાના બારમે દિવસે પ્રભુએ મારી સાથે બોલતાં મને આમ કહ્યું:


વળી પ્રભુનો સંદેશ મને મળ્યો:


અમારો દેશનિકાલ થયાના અગિયારમા વર્ષના ત્રીજા માસના પ્રથમ દિવસે મને પ્રભુનો આવો સંદેશ મળ્યો:


પ્રાચીન સમયના શૂરવીરો સંપૂર્ણ શસ્ત્રસજ્જ થઇને અધોલોકમાં જતા, તેમની તલવારો તેમના માથા નીચે મૂકવામાં આવતી અને તેમની ઢાલો તેમના શરીર પર મુક્તી. જો કે તેઓ જીવતા હતા ત્યારે બીજાને માટે ત્રાસરૂપ હતા. મેશેખ અને તુબાલના યોદ્ધાઓને આમ માનપૂર્વક દફનાવાયા નથી.


ઇજિપ્તનો રાજા ફેરો અને તેનું સૈન્ય લડાઇમાં માર્યા ગયેલા એ બધાને જોઇને દિલાસો પામશે.” પ્રભુ પરમેશ્વર એમ કહે છે.


પ્રભુનો સંદેશ મને મળ્યો:


દરેક પોતાના શારીરિક જીવન દરમિયાન સારું કે નરસું જે કંઈ કર્યું હશે, તે મુજબ જ ફળ પામશે. અમે મનમાં ઈશ્વરનો ડર રાખીને માણસોને સમજાવવા પ્રયત્ન કરીએ છીએ. ઈશ્વર અમને પૂરેપૂરી રીતે ઓળખે છે, અને તમે પણ તમારાં અંત:કરણોથી અમને ઓળખો છો એવી અમને આશા છે.


જીવંત ઈશ્વરના હાથમાં પડવું તે કેવું ભયંકર છે!


Lean sinn:

Sanasan


Sanasan