હઝકિયેલ 3:6 - પવિત્ર બાઇબલ C.L.6 હું તને સમજાય નહીં એવી અજાણી બોલી અને અઘરી ભાષા બોલનાર ઘણી પ્રજાઓ પાસે મોકલતો નથી. જો મેં તને તેમની પાસે મોકલ્યો હોત તો તેમણે તારું સાંભળ્યું હોત. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અજાણી બોલી તથા મુશ્કેલ ભાષા બોલનાર ઘણી પ્રજાઓ કે જેઓના શબ્દો તું સમજી નથી શકતો તેઓની પાસે નહિ, જો હું તને તેઓની પાસે મોકલત તો તેઓ અવશ્ય તારું સાંભળત. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 હું તને કોઈ અજાણી બોલી તથા મુશ્કેલ ભાષા બોલનાર શક્તિશાળી પ્રજા કે જેઓના શબ્દો તું સમજી શકતો નથી તેઓની પાસે હું તને મોકલત તો તેઓ અવશ્ય તારું સાંભળત. Faic an caibideilપવિત્ર બાઈબલ6 હું તને કોઇ અજાણી કે અઘરી ભાષા બોલનાર પ્રજા પાસે નથી મોકલતો. જો હું તને તેઓની પાસે મોકલું તો તેઓ જરૂર તારો સંદેશો સાંભળે. Faic an caibideil |