હઝકિયેલ 27:7 - પવિત્ર બાઇબલ C.L.7 બહુ દૂરથીય ઓળખાઈ જાય તેવાં તારાં સઢ ઇજિપ્તના ભરત ભરેલાં અળસીરેસાનાં કાપડનાં હતાં. જે તારે માટે વજની ગરજ સારતાં હતાં. તારી છત એલીશા બેટોના નીલા તથા જાંબુડિયા કાપડની હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તારો સઢ મિસરના ભરત ભરેલા શણનો હતો, તે તારી નિશાનની ગરજ સારતો. તારી છત અલિશાહના બેટોમાંથી [લાવવામાં આવેલા] નીલ તથા જાંબુડિયા [કપડા] ની હતી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તારાં સઢ મિસરના રંગીન શણમાંથી બનાવ્યાં હતાં, તે તારી નિશાનીની ગરજ સારતો હતો, તારી છત એલીશા ટાપુઓના નીલ તથા જાંબુડિયાં વસ્ત્રની હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ7 તારા સઢ મિસરના ભરતભરેલા કાપડમાંથી બનાવ્યા હતાં, જે તારા માટે વાવટાનું કામ કરતા હતા. તારી છત અલીશાહ ટાપુઓના નીલ અને જાંબુડિયા કાપડમાંથી બનાવી હતી. Faic an caibideil |