હઝકિયેલ 19:4 - પવિત્ર બાઇબલ C.L.4 બીજી પ્રજાઓએ એને વિષે સાંભળ્યું અને તેને ખાડામાં સપડાવ્યો, તેઓ તેને સાંકળોથી બાંધી ઇજિપ્ત દેશમાં લઇ ગયા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 [આસપાસની] પ્રજાઓએ પણ તેને વિષે સાંભળ્યું. તે તેઓની ખાઈમાં સપડાયો; અને તેઓ તેને કડીઓ નાખીને મિસર દેશમાં લઈ ગયા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 બીજી પ્રજાઓએ તેના વિષે સાંભળ્યું. તે તેઓની જાળમાં સપડાયો, તેઓ તેને સાંકળો પહેરાવીને મિસરમાં લાવ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ4 “‘બીજી પ્રજાઓએ એ સાંભળ્યું અને તેને ખાડામાં ફસાવ્યો. તેઓ તેને બેડીઓ પહેરાવી મિસર લઇ ગયા. Faic an caibideil |