હઝકિયેલ 16:18 - પવિત્ર બાઇબલ C.L.18 મેં આપેલાં બુટ્ટાદાર વસ્ત્રો લઇ એ પ્રતિમાઓને તે પહેરાવ્યાં અને મારું ઓલિવ તેલ તથા મારા સુગંધિત ધૂપનું પણ તેમની આગળ અર્પણ કર્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 તેં તારા બુટ્ટાદાર વસ્ત્રો લઈને તેઓને ઓઢાડ્યાં, ને મારું તેલ તથા મારો ધૂપ તેમની આગળ મૂક્યાં. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તેં તારા ભરતકામનાં વસ્ત્રો લઈને તેઓને ઓઢાડ્યાં, મારું તેલ તથા મારો ધૂપ તેઓને ચઢાવ્યાં. Faic an caibideilપવિત્ર બાઈબલ18 તેં મારાં આપેલાં જરીયાન વસ્ત્રો લઇને મૂર્તિઓને પહેરાવ્યાં અને મારું તેલ અને મારો ધૂપ તેમને ચઢાવ્યાં. Faic an caibideil |