હઝકિયેલ 15:8 - પવિત્ર બાઇબલ C.L.8 તેમણે મારા પ્રત્યેની નિષ્ઠાનો ત્યાગ કર્યો છે, તેથી હું દેશને ઉજ્જડ બનાવી દઇશ. હું પ્રભુ એ બોલું છું.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 તેઓએ અપરાધ કર્યો છે માટે હું દેશને ઉજ્જડ કરીશ” એમ પ્રભુ યહોવા કહે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તેઓએ પાપ કર્યું છે માટે હું દેશને ઉજ્જડ કરીશ.” એમ પ્રભુ યહોવાહ કહે છે! Faic an caibideilપવિત્ર બાઈબલ8 એ લોકો મને વિશ્વાસઘાતી નીવળ્યા છે, તેઓ મૂર્તિઓની પૂજા કરે છે માટે હું તેઓના દેશને ઉજ્જડ કરી નાખીશ.” એમ યહોવા મારા માલિક કહે છે. Faic an caibideil |