Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 1:5 - પવિત્ર બાઇબલ C.L.

5 અને મેં જોયું તો અગ્નિની મધ્યમાં માનવ આકારનાં ચાર પ્રાણી દેખાયાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તેના મધ્ય ભાગમાંથી ચાર પ્રાણીઓની પ્રતિમાં નજરે પડી.તેઓનો દેખાવ નીચે પ્રમાણે હતો:તેઓનું સ્વરૂપ માણસને મળતું હતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેની મધ્યમાંથી ચાર જીવંત પશુઓ જેવું દેખાયું. તેઓનો દેખાવ આવો હતો: તેઓનું સ્વરૂપ માણસના જેવું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 અને વાદળની મધ્યમાં ચાર જીવંત પ્રાણીઓ જેવું દેખાયું. તેમનો દેખાવ માણસ જેવો હતો.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 1:5
6 Iomraidhean Croise  

એ ધૂમટની ઉપર નીલમમાંથી બનાવેલા રાજ્યાસન જેવું કંઈક હતું અને તેના ઉપર મનુષ્ય જેવા દેખાવની આકૃતિ બેઠી હતી.


કરુબો ઊડીને ઊંચે ચઢયા. આ જ પ્રાણીઓને મેં કબાર નદીને કાંઠે જોયાં હતાં.


કરુબો ઊભા રહેતા ત્યારે પૈડાં પણ ઊભાં રહેતાં, અને કરુબો ઊંચે ઊડતા ત્યારે પૈડાં પણ તેમની સાથે ઊંચે ઊડતાં, કારણ, એ પૈડાંમાં પણ કરુબોનો આત્મા હતો.


જે પ્રાણીઓ મેં કબાર નદીને કાંઠે ઇઝરાયલના ઈશ્વરના રાજ્યાસન નીચે નિહાળ્યાં હતાં તે આ જ હતાં અને તે કરુબો જ હતા તેની પણ મને ખબર પડી.


પછી, જાણે ચાર જીવંત પ્રાણીઓની મયમાંથી આવતી હોય એવી વાણી મેં સાંભળી: “એક દીનારના આશરે અર્ધો કિલો ઘઉં અને એક દીનારના આશરે દોઢ કિલો જવ. પરંતુ ઓલિવ તેલ અને દ્રાક્ષાસવનો બગાડ કરીશ નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan