હઝકિયેલ 1:18 - પવિત્ર બાઇબલ C.L.18 પૈડાંની વાટો ઊંચી અને ભયજનક હતી અને વાટોને સર્વત્ર આંખો હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 તે [પૈડાં] ની વાટો તો ઊંચી ને ભયંકર હતી. તે ચારેની વાટો ચારેબાજુ આંખોથી ભરપૂર હતી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 ચારેય પૈડાની ધારો ઊંચી તથા ભયંકર હતી. એ ચારેયની વાટો ચારેબાજુ આંખોથી ભરેલી હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ18 ચારેય પૈડાની ધારો ઊંચી અને ભયાનક હતી અને તેને સર્વત્ર આંખો હતી. Faic an caibideil |