નિર્ગમન 7:6 - પવિત્ર બાઇબલ C.L.6 મોશે અને આરોને બરાબર પ્રભુની આજ્ઞા પ્રમાણે જ કર્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને યહોવાએ તેઓને આપેલી આજ્ઞા પ્રમાણે મૂસા તથા હારુને કર્યું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 મૂસાએ અને હારુને યહોવાહના આદેશોનું પાલન કર્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ6 મૂસાએ અને હારુને યહોવાએ જે આજ્ઞા કરી હતી તેનું પાલન કર્યુ. Faic an caibideil |