નિર્ગમન 6:25 - પવિત્ર બાઇબલ C.L.25 આરોનના પુત્ર એલાઝારે પૂટીએલની પુત્રીઓમાંથી એકની સાથે લગ્ન કર્યાં, અને તેની પત્નીએ ફિનહાસને જન્મ આપ્યો. આ લેવીકુળના ગોત્રના અને કુટુંબોના મુખ્ય માણસો હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 અને હારુનનો પુત્ર એલાઝાર પૂટીએલની પુત્રીઓમાંની એકની સાથે પરણ્યો; અને તેને પેટે તેને ફીનહાસ થયો. તેઓ પોતાના પિતૃઓનાં કુટુંબો પ્રમાણે લેવી કુળના મુખ્ય પુરુષો હતા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 હારુનના પુત્ર એલાઝારે પૂટીએલની પુત્રી સાથે લગ્ન કર્યું. તેઓનો પુત્ર: ફીનહાસ. તેઓ બધા લેવીના વંશજો હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ25 હારુનના પુત્ર એલઆઝારે પૂટીએલની પુત્રી સાથે લગ્ન કર્યા અને તેણે ફીનહાસને જન્મ આપ્યો. આ બધાજ પૂર્વપુરુષો લેવી વંશના પરિવારના હતા. Faic an caibideil |