નિર્ગમન 6:16 - પવિત્ર બાઇબલ C.L.16 લેવીના પુત્રોનાં નામ આ પ્રમાણે છે: ગેર્શોન, કહાથ અને મરારી, લેવીનું આયુષ્ય 138 વર્ષનું હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અને લેવીના પુત્રોનાં નામ, તેમની પેઢીઓ પ્રમાણે આ હતાં:ગેર્શોન તથા કહાથ તથા મરારી; અને લેવીનું આયુષ્ય એકસો ને સાડત્રીસ વર્ષનું હતું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 લેવીના પુત્રો: ગેર્શોન, કહાથ અને મરારી. લેવીનું આયુષ્ય એકસો સાડત્રીસ વર્ષનું હતું. Faic an caibideilપવિત્ર બાઈબલ16 લેવીના પુત્રો: ગેર્શોન, કહાથ અને મરારી હતા. તેઓ એમને નામે ઓળખાતાં પરિવારોના પૂર્વપુરુષો હતા. લેવીનું આયુષ્ય 137 વર્ષનું હતું. Faic an caibideil |
તેથી આ લેવીઓએ કામગીરી ઉપાડી લીધી: કહાથના ગોત્રમાંથી અમાસાયનો પુત્ર માહાથ અને અઝાર્યાનો પુત્ર યોએલ, મરારીના ગોત્રમાંથી આબ્દીનો પુત્ર કીશ અને યહાલ્લાલએલનો પુત્ર અઝાર્યા, ગેર્શોમના ગોત્રમાંથી સિમ્નાનો પુત્ર યોઆ અને યોઆનો પુત્ર એદેન, એલિસાફાનના ગોત્રમાંથી સિમ્રી અને યેઉએલ, આસાફના ગોત્રમાંથી ઝખાર્યા અને માત્તાન્યા, હેમાનના ગોત્રમાંથી યહૂએલ અને શિમઈ, યદૂથુનના ગોત્રમાંથી શમાયા અને ઉઝિયેલ.