Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 6:14 - પવિત્ર બાઇબલ C.L.

14 કુળપુરુષો પ્રમાણે કુટુંબના મુખ્ય માણસો આ પ્રમાણે હતા: ઇઝરાયલના જયેષ્ઠપુત્ર રૂબેનના પુત્રો: હનોખ, પાલ્લુ, હેસ્રોન અને કાર્મી, તેઓ તેમના નામથી ઓળખાતા ગોત્રના પૂર્વજો હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 તેમના પિતૃઓનાં ઘરોમાં મુખ્ય આ હતા : ઇઝરાયલના જ્યેષ્ઠ પુત્ર રૂબેનના પુત્રો:હનોખ તથા પાલ્લુ, હેસ્‍ત્રોન તથા કામી; એ રૂબેનનાં કુટુંબો હતાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 ઇઝરાયલીઓના પિતૃઓનાં કુળોના આગેવાનો આ છે: ઇઝરાયલના જયેષ્ઠ રુબેનના ચાર પુત્રો: હનોખ, પાલ્લૂ, હેસ્રોન અને કાર્મી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 ઇસ્રાએલના પરિવારોના આગેવાનોનાં નામ આ પ્રમાંણે છે: ઇસ્રાએલના સૌથી મોટા પુત્ર રૂબેનને ચાર પુત્રો હતા. તેઓ હનોખ, પાલ્લુ, હેસ્રોન અને કાર્મી હતા;

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 6:14
17 Iomraidhean Croise  

લેવીના પુત્રો: ગેર્શોમ, કહાથ અને મરારી.


રૂબેનના પુત્રો: હનોખ, પાલ્લૂ, હેસરોન અને કાર્મી


તેમના ગોત્રના આગેવાનો નીચે મુજબ હતા: એફેર, યિશઈ, એલીએલ, આઝીએલ, યર્મિયા, હાદાવ્યા અને યાહદીએલ. તેઓ બધા પ્રખ્યાત સૈનિકો અને પોતપોતાના ગોત્રના જાણીતા આગેવાનો હતા.


ઇઝરાયલના સૌથી મોટા પુત્ર રૂબેનને ચાર પુત્રો હતા: હનોખ, પાલ્લુ, હેસ્રોન અને કાર્મી.


તોલાને છ પુત્રો હતા: ઉઝઝી, રફાયા, યરિયેલ, યાહમાય, યિબ્સામ અને શમુએલ. તેઓ તોલાના વંશના કુટુંબના વડા હતા અને પ્રખ્યાત લડવૈયા હતા. દાવિદ રાજાના સમયમાં તેમની સંખ્યા 22,600ની હતી.


બેલાને પાંચ પુત્રો હતા: એસ્બોન, ઉઝઝી, ઉઝિયેલ, યરિમોથ અને ઈરી. તેઓ સૌ તેમનાં ગોત્રમાં કુટુંબોના આગેવાન હતા અને પ્રખ્યાત લડવૈયા હતા. તેમના વંશજોમાં લશ્કરી સેવાયોગ્ય 22,034 પુરુષો હતા.


એહૂદના વંશજો નામાન, અહિયા અને ગેરા હતા. તેઓ ગેબામાં વસતા કુટુંબોના વડા હતા. તેમનાં એ કુટુંબોને ત્યાંથી માનહાથમાં લઈ જવામાં આવ્યા હતા. આ સ્થળાંતરમાં તેમની આગેવાની કરનાર ઉઝઝા અને અહિહુદનો પિતા ગેરા હતો.


પ્રભુએ મોશે તથા આરોનને આજ્ઞા કરી કે ઇઝરાયલીઓ અને ઇજિપ્તના રાજા ફેરોને જઈને કહો કે ઇઝરાયલીઓને ઇજિપ્તમાંથી મુક્ત કરવા મેં તમને આદેશ આપ્યો છે.”


આરોનના પુત્ર એલાઝારે પૂટીએલની પુત્રીઓમાંથી એકની સાથે લગ્ન કર્યાં, અને તેની પત્નીએ ફિનહાસને જન્મ આપ્યો. આ લેવીકુળના ગોત્રના અને કુટુંબોના મુખ્ય માણસો હતા.


તેમણે બીજા મહિનાને પ્રથમ દિવસે સમગ્ર સમાજને એકત્ર કર્યો અને ગોત્ર તથા કુટુંબ પ્રમાણે બધાંની ગણતરી કરવામાં આવી. વીસ વર્ષ અને તેથી વધુ ઉંમરના બધા પુરુષોનાં નામ નોંધવામાં આવ્યાં.


શિમયોનના કુળનાં કુટુંબો: નમુએલનું કુટુંબ, યામીનનું કુટુંબ, યાખીનનું કુટુંબ,


મોશેએ રૂબેનના કુળના વંશજોને તેમનાં ગોત્ર પ્રમાણે આપેલો પ્રદેશ આ છે.


રૂબેનના કુળપ્રદેશની પશ્ર્વિમ તરફની સરહદ યર્દન નદીની હતી. રૂબેનકુળનાં ગોત્રોને વતન તરીકે અપાયેલાં શહેરો અને નગરો એ હતાં.


ઇઝરાયલી લોકોને યર્દનની પશ્ર્વિમ તરફ કનાન દેશમાં ફાળવી આપવામાં આવેલ વિસ્તારની હકીક્તો આ પ્રમાણે છે. યજ્ઞકાર એલાઝાર, નૂનનો પુત્ર યહોશુઆ અને ઇઝરાયલી કુળોનાં ગોત્રના આગેવાનોએ લોકો વચ્ચે દેશ વહેંચી આપ્યો.


એલાઝાર યજ્ઞકાર, નૂનનો પુત્ર યહોશુઆ અને ઇઝરાયલી કુળોનાં ગોત્રોના આગેવાનોએ શીલોમાં મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ પાસા નાખવા દ્વારા પ્રભુની સલાહ મેળવીને દેશના વિવિધ ભાગોની ફાળવણી કરી. આમ, તેમણે દેશની વહેંચણી કરી લીધી.


Lean sinn:

Sanasan


Sanasan