નિર્ગમન 40:27 - પવિત્ર બાઇબલ C.L.27 અને સુગંધીદાર ધૂપ સળગાવ્યો. તેણે એ પ્રભુની આજ્ઞા પ્રમાણે જ કર્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 અને તેણે તેની ઉપર ખુશબોદાર સુગંધીઓનો ધૂપ બાળ્યો. જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 મૂસાએ યહોવાહની આજ્ઞા અનુસાર તેમાં સુંગધી ધૂપ કર્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ27 યહોવાની આજ્ઞા અનુસાર તેમાં સુંગધી ધૂપ કર્યો. Faic an caibideil |