નિર્ગમન 39:40 - પવિત્ર બાઇબલ C.L.40 આંગણા માટેના પડદા, તેના સ્તંભો અને કૂંભીઓ; આંગણાના પ્રવેશદ્વાર માટેનો પડદો અને તેનાં દોરડાં; મંડપ માટેના ખીલા, મુલાકાતમંડપમાં વપરાતાં સર્વ સાધનો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)40 આંગણાના પડદા, તેના સ્તંભ, તથા તેની કૂંભીઓ, તથા આંગણાના દરવાજાનો પડદો, તેની દોરીઓ, તથા તેની ખીલીઓ, તથા મુલાકાતમંડપને માટે માંડવાની સેવાનાં સર્વ પાત્રો; Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201940 આંગણાની ભીંતો માટેના પડદાઓ અને તેને લટકાવવા માટેનાં સ્તંભો તથા કૂંભીઓ, તેમ જ આંગણાના પ્રવેશદ્વાર માટેના પડદાઓ અને તેના સ્તંભો, દોરી અને ખીલાઓ, મુલાકાતમંડપમાં સેવા માટે વાપરવાનાં બધાં સાધનો લાવ્યાં. Faic an caibideilપવિત્ર બાઈબલ40 આંગણાની ભીંતો માંટેના પડદાઓ, અને તેને લટકાવવા માંટેની થાંભલીઓ અને કૂભીઓ, તેમજ આંગણાંના પ્રવેશદ્વાર માંટેના પડદાઓ અને તેના સ્તંભો, દોરી અને ખીલાઓ તથા મુલાકાતમંડપમાં સેવા માંટે વાપરવાનાં બધાં સાધનો. Faic an caibideil |