Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 39:36 - પવિત્ર બાઇબલ C.L.

36 મેજ તથા તેનાં સર્વ પાત્રો અને ઈશ્વરને અર્પવાની રોટલી;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

36 મેજ, તેનાં સર્વ પાત્રો, તથા અર્પેલી રોટલી;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

36 તેઓ મેજ અને તેનાં બધાં સાધનો તથા સમક્ષતાની રોટલી;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

36 મેજ અને તેનાં બધાં સાધનો, અર્પણ કરેલી રોટલી,

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 39:36
6 Iomraidhean Croise  

શલોમોને પ્રભુના મંદિર માટે સોનાની સાધનસામગ્રી પણ બનાવી હતી: વેદી, ઈશ્વરને અર્પિત રોટલી માટેની મેજ,


મેજ કરારપેટી આગળ મૂકવી અને તેના પર મને અર્પેલી પવિત્ર રોટલી હમેશાં મૂકેલી રાખવી.


સાક્ષ્યલેખની કરારપેટી, તેના દાંડા, તેનું ઢાંકણ અર્થાત્ દયાસન;


શુદ્ધ સોનાનું દીપવૃક્ષ, તેના દીવાઓ, તેનાં સર્વ સાધનો અને દીવાઓ માટે તેલ;


“ઘઉંનો લોટ લઈ તેમાંથી એક કિલોની એક એવી બાર રોટલી બનાવ.


તે ઈશ્વરના મંદિરમાં ગયો અને ઈશ્વરને અર્પિત કરેલી રોટલી ખાધી. આ રોટલી યજ્ઞકાર સિવાય બીજું કોઈ ખાઈ શકે નહિ તેવું નિયમશાસ્ત્ર શીખવે છે.


Lean sinn:

Sanasan


Sanasan