Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 39:35 - પવિત્ર બાઇબલ C.L.

35 સાક્ષ્યલેખની કરારપેટી, તેના દાંડા, તેનું ઢાંકણ અર્થાત્ દયાસન;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 કરારકોશ તથા તેના દાંડા તથા દયાસન;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 કરારકોશ, તેના દાંડા તથા તેનું આચ્છાદન બનાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

35 કરારકોશ, તેના દાંડા, તેનું ઢાંકણ,

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 39:35
5 Iomraidhean Croise  

“તારે 110 સેન્ટીમીટર લાંબું, અને 66 સેન્ટીમીટર પહોળું સોનાનું ઢાંકણ, એટલે દયાસન બનાવવું.


ઘેટાના લાલ રંગેલા ચામડાનું આચ્છાદન, ઉત્તમ પ્રકારના મુલાયમ ચામડાનું આચ્છાદન, આડશ માટેનો પડદો;


મેજ તથા તેનાં સર્વ પાત્રો અને ઈશ્વરને અર્પવાની રોટલી;


આ પેટીના ઢાંકણ પર કરૂબ દૂતો હતા. જ્યાં પાપોની ક્ષમા મળતી હતી તે જગ્યા પર તેમની પાંખો પ્રસરેલી હતી. પરંતુ આ સર્વ બાબતો વિગતવાર રીતે સમજાવવાનો અત્યારે સમય નથી.


આ બધી વ્યવસ્થા દ્વારા પવિત્ર આત્મા સ્પષ્ટ રીતે શીખવે છે કે જ્યાં સુધી બહારનો મંડપ ઊભો છે ત્યાં સુધી પરમ પવિત્રસ્થાનમાં જવાનો માર્ગ ખોલવામાં આવ્યો નથી.


Lean sinn:

Sanasan


Sanasan