નિર્ગમન 38:9 - પવિત્ર બાઇબલ C.L.9 તેણે ઝીણા કાંતેલા અળસીરેસાના પડદામાંથી મુલાકાતમંડપનું આંગણું બનાવ્યું. દક્ષિણ બાજુના પડદા 44 મીટર લાંબા હતા Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને મૂસાએ આંગણું બનાવ્યું; દક્ષિણ તરફ દક્ષિણ બાજુએ આંગણાનો પડદો ઝીણા કાંતેલા શણનો એક સો હાથનો હતો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તેણે આંગણું બનાવ્યું. તેની દક્ષિણ બાજુના પડદાની ભીંત સો હાથ લાંબી હતી અને તે ઝીણા કાંતેલા શણના પડદાઓની બનાવેલી હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ9 પછી તેણે આંગણું બનાવ્યું; તેની દક્ષિણ બાજુના પડદાની ભીંત 100 હાથ લાંબી હતી અને તે ઝીણા કાંતેલા શણના પડદાઓની બનાવેલી હતી. Faic an caibideil |