નિર્ગમન 34:19 - પવિત્ર બાઇબલ C.L.19 “પ્રત્યેક પ્રથમજનિત પુત્ર અને તમારાં પશુઓના પ્રથમજનિત નર મારા છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 સર્વ પ્રથમજનિત મારાં છે; અને તારાં સર્વ નર પશુઓ, એટલે ઢોર તથા બકરાંના પહેલાં બચ્ચાં. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 સર્વ પ્રથમજનિત મારા છે, એટલે તારા સર્વ નર પશુઓ, બળદો તથા ઘેટાંબકરાંનાં પ્રથમજનિત. Faic an caibideilપવિત્ર બાઈબલ19 “બધાં પ્રથમ પ્રસવનાં સંતાન માંરાં છે; તમાંરા પશુઓનાં બધા પહેલા વેતરના નર માંરા છે, પછી એ ગાયનો હોય કે બકરીનો હોય. Faic an caibideil |