Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 31:8 - પવિત્ર બાઇબલ C.L.

8 મેજ તથા તેની સઘળી સામગ્રી, શુદ્ધ સોનાનું દીપવૃક્ષ અને તેની સામગ્રી, ધૂપવેદી,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તથા મેજ ને તે પરની સામગ્રી તથા તેની સામગ્રી સહિત શુદ્ધ દીપવૃક્ષ, તથા ધૂપવેદી;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 બાજઠ અને તેનાં પરની સામગ્રી, શુદ્ધ સોનાની દીવી અને તેનાં સાધનો, ધૂપ કરવાની વેદી,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 બાજઠ અને તેનાં સાધનો, શુદ્ધ સોનાની દીવી અને તેનાં સાધનો, ધૂપ કરવાની વેદી,

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 31:8
5 Iomraidhean Croise  

આરોને પ્રભુ સમક્ષ રાખેલી ચોખ્ખા સોનાની દીવી પરના દીવા સતત સળગતા રહે તેની કાળજી રાખવાની છે.


કોઈ દીવાને સળગાવીને વાસણ નીચે નહિ, પણ દીવી પર મૂકશે; જ્યાંથી તે સમગ્ર ઘરને પ્રકાશિત કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan