Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 30:4 - પવિત્ર બાઇબલ C.L.

4 સોનાનાં બે કડાં બનાવીને કિનારની નીચે વેદીની બન્‍ને બાજુઓ પર લગાડવાં; જેથી વેદી ઊંચકવા માટેના દાંડા તેમાં પરોવી શકાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને તેને માટે તેની કિનારી નીચે તું સોનાનાં બે કડાં બનાવ; બન્‍ને બાજુએ, તેનાં બે પડખાં પર તું તેઓને બનાવ. અને તેઓ તેને ઊંચકવાને સારું બે દાંડાને માટે જગા થાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 એની બે સામસામી બાજુઓએ કિનારીની નીચે ઉપાડવાના દાંડા ભેરવવા માટે સોનાનાં બબ્બે કડાં મૂકવાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 એની બે સામસામી બાજુઓએ કિનારીની નીચે ઉપાડવાના દાંડા ભેરવવા માંટે સોનાનાં બબ્બે કડાં મૂકવાં.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 30:4
8 Iomraidhean Croise  

તેને ઊંચકવા માટે સોનાનાં ચાર કડાં ઢાળીને બનાવવાં. તે કડાંને કરારપેટીના ચાર પાયા સાથે જોડવાં; જેથી દરેક બાજુએ બે કડાં રહે.


અને દાંડા કરારપેટીની બાજુમાંના કડાંમાં પરોવી દેવા.


મેજ ઊંચકવાના દાંડા પરોવવાનાં આ કડાં મેજની ધારની નજીક મૂકવાં.


વળીઓ પણ સોનાથી મઢી લેવી.


તાંબાની જાળી પણ બનાવવી અને જાળીના ચારે ખૂણાએ તાંબાનાં ચાર કડાં લગાડવાં.


જ્યારે વેદી ઊંચકવામાં આવે ત્યારે વેદીની બાજુઓનાં એ કડાંમાં પરોવવા.


વેદીની ઉપરનો ભાગ, તેની ચારે બાજુઓ અને તેનાં શિંગ શુદ્ધ સોનાથી મઢી લેવાં. તારે તેની આસપાસ સોનાની કિનાર બનાવવી.


આ દાંડાઓ બાવળના લાકડામાંથી બનાવીને તેમને સોનાથી મઢી લેવા.


Lean sinn:

Sanasan


Sanasan