Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 29:2 - પવિત્ર બાઇબલ C.L.

2 ખમીરનો જરાપણ ઉપયોગ કર્યા વિના કેટલીક ઓલિવ તેલવાળી રોટલી, કેટલીક ભાખરી તથા કેટલાક તેલ ચોપડેલા ખાખરા બનાવવાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તથા બેખમીર રોટલી તથા તેલમાં મોહેલી બેખમીર પોળીઓ તથા તેલ ચોપડેલા બેખમીર પાપડ લે; તે તું ઘઉંના મેંદાનાં બનાવ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 બેખમીરી રોટલી, તેલથી મોહેલી બેખમીરી ભાખરી અને તેલ ચોપડેલી બેખમીરી રોટલી લેવી. આ બધું ઘઉંના મેંદાનું બનાવવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 ખોડ વિનાના બે ઘેટાં અને એક જુવાન બળદ લેવો. બેખમીર રોટલી, તેલથી મોહેલી બેખમીર ભાખરી, અને તેલ ચોપડેલી બેખમીર રોટલી લેવી. આ બધું ઘઉના મેદાનું બનાવવું.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 29:2
14 Iomraidhean Croise  

તેઓ તેનું માંસ અગ્નિમાં શેકીને કડવી ભાજી સાથે તેમ જ ખમીરરહિત રોટલી સાથે તે જ રાત્રે ખાય.


મને અર્પણ કરેલી ખમીરરહિત રોટલીની ટોપલીમાંથી તારે દરેક પ્રકારની એકએક રોટલી, એટલે ઓલિવ તેલવાળી એક રોટલી, એક ભાખરી અને તેલ ચોપડેલો એક ખાખરો લેવાં.


પછી તેમને ટોપલીમાં મૂકવાં અને જ્યારે તું મને વાછરડાંનું તથા બે ઘેટાનું બલિદાન ચડાવે ત્યારે મને તેનું અર્પણ કરવું.


તેમાં તમારે ઓલિવ તેલ નાખવું અને તે પર લોબાન મૂકવો. તે ધાન્ય અર્પણ છે.


યજ્ઞવેદી પર અગ્નિ સતત સળગતો રાખવો અને તેને કદી હોલવાઈ જવા દેવો નહિ.


પરંતુ પકવવામાં નહિ આવેલ તેલથી મોયેલું કે તેલરહિત ધાન્યઅર્પણ બધું જ આરોનવંશી યજ્ઞકારોનું છે અને તેમણે તે સરખે ભાગે વહેંચી લેવું.”


જો કોઈ આભારસ્તુતિને માટે બલિ લાવે તો તે ઉપરાંત તેણે ખમીર વગરની તેલથી મોયેલી રોટલી, ખમીર વગરની તેલ ચોપડેલી ભાખરી કે તેલથી મોયેલા લોટના ખાખરા ચડાવવા.


“આરોન અને તેના પુત્રોને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે લઈ જા. તે સાથે યજ્ઞકારનો પોશાક, અભિષેકનું તેલ, પ્રાયશ્ર્વિતબલિનો આખલો, બે ઘેટા અને ખમીર વગરની રોટલીની ટોપલી પણ લે.


પછી તેણે પ્રભુને અર્પિત કરેલી ખમીર રહિત રોટલીની ટોપલીમાંથી એક ખમીર રહિતની રોટલી, એક તેલથી મોયેલી ભાખરી અને એક પોળી લઈને ચરબી ઉપર તથા જમણી જાંઘ ઉપર મૂક્યાં.


તે ઉપરાંત ખમીર વગરની રોટલીની એક ટોપલી, મોણ દીધેલા લોટની ભાખરીઓ, ખમીર વગરના તેલથી મોહેલા ખાખરા અને જરૂરી ઘાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ચઢાવવાં.


“હવે જ્યારે ઘેટાનું બાવડું શેકાઈ જાય ત્યારે યજ્ઞકારે શેક્યેલું બાવડું, ટોપલીમાંથી ખમીર વગરની એક ભાખરી અને ખમીર વગરનો ખાખરો નાઝીરીના હાથમાં તે તેના સમર્પિત વાળ કપાવે ત્યાર પછી મૂકવો.


તમારે આ પાપરૂપી જૂના ખમીરને બહાર કાઢી નાખવું જોઈએ; જેથી તમે ખમીર વગરના બાંધેલા લોટના નવા જથ્થા જેવા બની જશો. ખરું જોતાં તો તમે એવા છો જ. કારણ, પાસ્ખાનું ભોજન તૈયાર છે. આપણા પાસ્ખાનું ઘેટું એટલે ખ્રિસ્તને બલિદાન તરીકે વધેરવામાં આવ્યા છે.


Lean sinn:

Sanasan


Sanasan