નિર્ગમન 28:7 - પવિત્ર બાઇબલ C.L.7 એફોદને બાંધવા માટે તેને બન્ને છેડે ખભા નજીક બે પટ્ટાઓ બનાવીને લગાડવા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 બન્ને છેડે જોડેલી બે સ્કંધપટી તેને હોય, એ માટે કે તે જોડાય. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 એના બે છેડા જોડવા માટે એને ખભા પાસે બે સ્કંધપટી હોય. Faic an caibideilપવિત્ર બાઈબલ7 એના બે છેડા જોડવા માંટે એને ખભા પાસે બે સ્કંધપેટી હોય. Faic an caibideil |