Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 28:32 - પવિત્ર બાઇબલ C.L.

32 માથા પર થઈને ઝભ્ભો પહેરવા ઝભ્ભાનો ઉપરનો ભાગ ખુલ્લો હોવો જોઈએ. એ ભાગ ફાટી ન જાય તે માટે તેને ચામડાના કવચની જેમ ઓટી લીધેલો હોવો જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 અને માથાને માટે તેની વચમાં ચીરો રહે; અને જાણે કવચનો ચીરો હોય; તેમ તે ચીરાની આસપાસ ગૂંથેલા કામની કોર હોય, એ માટે કે તે ફાટે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 એ ચીરાની કિનાર ચામડાના જામાના ગળાની જેમ ફરતેથી ગૂંથીને સીવી લેવી, જેથી તે ફાટી જાય નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

32 એ કાણાની કોર ચામડાના ડગલાનાં ગળાની જેમ ફરતેથી ગૂંથીને ઓટી લેવી, જેથી તે ફાટી જાય નહિ.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 28:32
9 Iomraidhean Croise  

ઉઝિયા સૈન્યને ઢાલો, ભાલા, ટોપ, બખ્તર, તીર અને ધનુષ્ય અને ગોફણના ગોળા પૂરા પાડતો.


તે વખતથી મારા અર્ધા માણસો કામ કરતા, જ્યારે બાકીના અર્ધા માણસો બખ્તર પહેરીને તથા ભાલા, ઢાલો અને ધનુષ્યો સજીને ચોકીપહેરો કરતા. આગેવાનો પણ કોટનું કામ કરતાં કરતાં યહૂદિયાના લોકોનું ધ્યાન રાખતા હતા.


કોઈ તેને તલવારનો ઝટકો મારે તો તેને કંઈ અસર થતી નથી; તેમજ ભાલો, બાણ કે બરછી - કોઈ શસ્ત્ર તેને ઈજા કરી શકશે નહિ.


“એફોદ નીચે પહેરવાનો આખો ઝભ્ભો વાદળી રંગનો બનાવવો.


ઝભ્ભાની નીચલી કોરની ચારે તરફ વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રેસામાંથી બનાવેલાં દાડમ લગાડવાં અને તેમની વચ્ચે વચ્ચે ધૂઘરીઓ લટકાવવી; એટલે એક દાડમ, એક ધૂઘરી એ રીતે લગાડવાં.


ઝભ્ભાના ગળાનો ભાગ ફાટી જાય નહિ તે માટે તેને ઓટી લીધો હતો.


પાઘડીઓ, ફાળિયાં, જાંધિયા બનાવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan