Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 26:5 - પવિત્ર બાઇબલ C.L.

5 પ્રથમ સમૂહના પ્રથમ પડદા પર પચાસ નાકાં અને બીજા સમૂહના છેલ્લા પડદા પર પચાસ નાકાં બનાવવાં. નાકાં એકબીજાની સામસામે આવે એ રીતે બનાવવાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 એક પડદામાં તું પચાસ નાકાં બનાવ, ને બીજા સમૂહના પડદાની કોરે પચાસ નાકાં બનાવ; નાકાં એકબીજાની સામસામે આવે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 પહેલા સમૂહના પડદામાં તું પચાસ નાકાં બનાવજે અને બીજા સમૂહના પડદામાં પચાસ નાકાં બનાવજે તે નાકાં એકબીજાની સામસામાં આવવાં જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 એક પડદામાં તું 50 નાકાં બનાવજે, ને બીજા સમૂહના પડદામાં 50 નાકાં બનાવજે અને નાકાં એકબીજાની સામસામાં આવવા જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 26:5
3 Iomraidhean Croise  

દરેક સમૂહની બહારની કિનાર પર વાદળી રંગના કાપડમાંથી નાકાં બનાવવાં.


આ બન્‍ને સમૂહોને જોડી દઈ એક સળંગ પડદો બનાવવા સોનાની પચાસ કડીઓ બનાવવી.


તેમણે એકબીજાની સામસામે આવે એ રીતે પ્રથમ સમૂહના પ્રથમ પડદા પર પચાસ નાકાં અને બીજા સમૂહના છેલ્લા પડદા પર પચાસ નાકાં બનાવ્યાં.


Lean sinn:

Sanasan


Sanasan