Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 25:32 - પવિત્ર બાઇબલ C.L.

32 દરેક બાજુએ ત્રણ એ રીતે તેની બાજુઓમાંથી છ શાખાઓ નીકળતી હોવી જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 અને તેની બાજુઓમાંથી છ શાખઓ, ને બીજી બાજુમઆંથી દીપવૃક્ષની ત્રણ શાખાઓ, ને બીજી બાજુમાંથી દીપવૃક્ષની ત્રણ શાખાઓ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 તેની બાજુઓમાંથી છ શાખાઓ નીકળે; એક બાજુમાંથી દીપવૃક્ષની ત્રણ શાખાઓ અને બીજી બાજુમાંથી દીપવૃક્ષની ત્રણ શાખાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

32 “એ દીવીને છ શાખા હોય-બંને બાજુએ ત્રણ ત્રણ.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 25:32
3 Iomraidhean Croise  

એ માટે કે સોનું, ચાંદી અને તાંબાના નકશીકામ માટે તે વિવિધ પ્રકારની ભાત બનાવવામાં,


દરેક બાજુએ ત્રણ ત્રણ એ રીતે તેની બન્‍ને બાજુઓએ છ શાખાઓ નીકળેલી હતી.


કોઈ દીવાને સળગાવીને વાસણ નીચે નહિ, પણ દીવી પર મૂકશે; જ્યાંથી તે સમગ્ર ઘરને પ્રકાશિત કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan