નિર્ગમન 25:27 - પવિત્ર બાઇબલ C.L.27 મેજ ઊંચકવાના દાંડા પરોવવાનાં આ કડાં મેજની ધારની નજીક મૂકવાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 મેજ ઊંચકવાના દાંડાની જગ્યા થાય માટે કડાં કોરની નજીક રહે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 મેજ ઊંચકવાના દાંડાની જગ્યા થાય માટે કડાં કિનારની પાસે મૂકવાં. Faic an caibideilપવિત્ર બાઈબલ27 મેજને ઉપાડવા માંટેની દાંડીઓ પરોવવાના કડાં કિનારની પાસે મૂકવાં. Faic an caibideil |