Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 25:18 - પવિત્ર બાઇબલ C.L.

18 વળી, નક્કર સોનાના બે કરુબો બનાવવા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને તું સોનાના બે કરૂબો બનાવ. તેઓ દયાસનના બે છેડા પર, ઘડતર કામના થાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 અને તમારે સોનાના બે કરુબો ટીપેલા સોનામાંથી ઘડીને દયાસનના બે છેડા માટે બનાવવા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 અને બે કરૂબ દેવદૂતો ટીપેલા સોનામાંથી ઘડીને ઢાંકણના બે છેડા માંટે બનાવવા.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 25:18
15 Iomraidhean Croise  

પછી જીવનદાયક વૃક્ષને સાચવવા માટે પ્રભુ પરમેશ્વરે પાંખવાળા કરુબ અને ચારે તરફ વીંઝાતી અગ્નિરૂપી તલવાર એદન બાગની પૂર્વમાં મૂક્યાં.


ધૂપવેદી બનાવવામાં અને પ્રભુની કરારપેટી પર પાંખો પ્રસારી આચ્છાદાન કરનાર વાહકો એટલે કરૂબોમાં કેટલું ચોખ્ખું સોનું વાપરવું તે તેણે જણાવ્યું.


રાજાએ પરમ પવિત્રસ્થાનમાં મૂકવા માટે ધાતુમાંથી બે કરૂબોની પ્રતિકૃતિઓ બનાવડાવી અને તેમને સોનાથી મઢાવ્યા.


“તારે 110 સેન્ટીમીટર લાંબું, અને 66 સેન્ટીમીટર પહોળું સોનાનું ઢાંકણ, એટલે દયાસન બનાવવું.


દયાસનના બન્‍ને છેડા માટે એકએક કરુબ બનાવવો. આ ઢાંકણ અને કરુબો જાણે એક વસ્તુ હોય એ રીતે સળંગ બનાવવાં.


કળીઓ, શાખાઓ અને આખું દીપવૃક્ષ સોનામાંથી ઘડેલું અને સળંગ હોવું જોઈએ.


ઈશ્વરે અળસીરેસાનાં શ્વેત વસ્ત્ર પહેરેલા માણસને કહ્યું, “કરુબો નીચેનાં ફરતાં પૈડાંઓની વચમાં જા અને તેમાંથી ખોબો ભરીને સળગતા અંગારા લે અને તેમને નગર પર વેરી દે. મારા દેખતાં તે અંદર ગયો.”


જે પ્રાણીઓ મેં કબાર નદીને કાંઠે ઇઝરાયલના ઈશ્વરના રાજ્યાસન નીચે નિહાળ્યાં હતાં તે આ જ હતાં અને તે કરુબો જ હતા તેની પણ મને ખબર પડી.


એ માણસ અંદર પ્રવેશ્યો ત્યારે કરુબો મંદિરની દક્ષિણ દિશાએ ઊભા હતા, અને અંદરનો ચોક વાદળથી ભરાઇ ગયો.


આ પેટીના ઢાંકણ પર કરૂબ દૂતો હતા. જ્યાં પાપોની ક્ષમા મળતી હતી તે જગ્યા પર તેમની પાંખો પ્રસરેલી હતી. પરંતુ આ સર્વ બાબતો વિગતવાર રીતે સમજાવવાનો અત્યારે સમય નથી.


તેથી તેમણે શીલોમાં સંદેશકો મોકલીને પાંખાળાં પ્રાણી કરુબો પર બિરાજનાર સેનાધિપતિ પ્રભુની કરારપેટી મેળવી. એલીના બે પુત્રો, હોફની અને ફિનહાસ ઈશ્વરની કરારપેટીની સાથે આવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan