નિર્ગમન 23:10 - પવિત્ર બાઇબલ C.L.10 “છ વર્ષ સુધી તમારા ખેતરમાં વાવેતર કરો અને તેની સર્વ ઊપજ ભેગી કરો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અને છ વરસ તું તારા ખેતરમાં વાવેતર કર, ને તેની ઊપજ ભેગી કર; Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 છ વર્ષ પર્યંત તમારે ખેતરમાં વાવેતર કરવું અને તેની ઊપજ એકત્રિત કરવી. Faic an caibideilપવિત્ર બાઈબલ10 “અને છ વર્ષ પર્યંત તમાંરે ખેતરમાં વાવેતર કરવું અને તેની ઊપજ એકત્રીત કરવી. Faic an caibideil |