Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 17:13 - પવિત્ર બાઇબલ C.L.

13 આ રીતે યહોશુઆએ અમાલેકીઓનો ભારે સંહાર કરીને તેમને હરાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 અને યહોશુઆએ તરવારની ધારથી અમાલેકનો તથા તેના લોકનો પરાજ્ય કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 યહોશુઆ અને તેના લોકોએ અમાલેકીઓને તલવારથી યુદ્ધમાં પરાજિત કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 યહોશુઆ અને તેના લોકોએ અમાંલેક લોકોને યુધ્ધમાં હરાવી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 17:13
9 Iomraidhean Croise  

મોશેના હાથ થાકી ગયા ત્યારે આરોન તથા હુરે મોશેને બેસવા માટે એક પથ્થર લાવીને મૂકયો, અને તેઓ તેના હાથ પકડીને બન્‍ને બાજુએ ઊભા રહ્યા. આમ, સૂર્યાસ્ત સુધી તેના હાથ સ્થિર રાખ્યા.


પછી પ્રભુએ મોશેને કહ્યું, “વિજયનો આ બનાવ યાદગીરી અર્થે પુસ્તકમાં લખી લે. વળી, યહોશુઆને કહે કે હું અમાલેકીઓનો સંપૂર્ણ નાશ કરીશ.”


કેટલાકને તલવારથી મારી નાખવામાં આવશે, અને બીજાઓને અન્ય દેશોમાં કેદીઓ તરીકે લઈ જવામાં આવશે, અને બિનયહૂદીઓનો સમય પૂરો થાય ત્યાં સુધી તેઓ યરુશાલેમને ખૂંદશે.


એ જ દિવસે યહોશુઆએ માક્કેદા પર ચડાઈ કરીને તેને જીતી લીધું અને તેને તથા તેના રાજાને તરવારથી માર્યા. તેણે નગરના સૌ કોઈને મારી નાખ્યાં; એકેયને જીવતું રહેવા દીધું નહિ. તેણે જેવા યરીખોના રાજાના હાલહવાલ કર્યા હતા તેવા જ માક્કેદાના રાજાના પણ કર્યા.


પ્રભુએ લડાઈને બીજે દિવસે ઇઝરાયલીઓને લાખીશ પર વિજય પમાડયો. તેમણે લિબ્નામાં કર્યું હતું તે જ રીતે નગરમાં કોઈને જીવતું રહેવા નહિ દેતાં એકેએકને મારી નાખ્યું.


અને તેને કબજે કર્યું. તેમણે તેના રાજાનો તથા નગર અને આસપાસનાં ગામોમાં વસતા સૌનો સંહાર કર્યો. યહોશુઆએ એગ્લોનની જેમ હેબ્રોનનો પણ સંપૂર્ણ વિનાશ કર્યો; એમાં કોઈને જીવતું રહેવા દીધું નહિ.


યહોશુઆએ લડાઈની આ એક જ ઝુંબેશમાં આ બધા રાજાઓ અને તેમના પ્રદેશો જીતી લીધા; કારણ, ઇઝરાયલના ઈશ્વર પ્રભુ ઇઝરાયલને પક્ષે રહીને લડતા હતા.


યહોશુઆએ પ્રભુના સેવક મોશેએ આપેલી આજ્ઞા પ્રમાણે આ બધાં રાજવી નગરો અને તેમનાં ગામ કબજે કર્યાં અને ત્યાંના સૌ કોઈને તલવાર ચલાવી મારી નાખ્યાં.


આયના એકેએક જણનો સંહાર થતાં સુધી યહોશુઆએ પોતાનો ભાલો આય તરફ તાકેલો રાખ્યો અને પાછો ખેંચી લીધો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan