નિર્ગમન 16:17 - પવિત્ર બાઇબલ C.L.17 ઇઝરાયલીઓએ તે પ્રમાણે કર્યું. કેટલાકે વધારે તો કેટલાકે ઓછો ખોરાક એકઠો કર્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 અને ઇઝરાયલી લોકોએ એ પ્રમાણે કરીને કેટલાકે વધારે ને કેટલાકે ઓછું એકઠું કર્યું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 અને ઇઝરાયલી લોકોએ એ પ્રમાણે કર્યું. પણ તેમાંના કેટલાકે વધારે તો કેટલાકે ઓછું ભેગું કરી લીધું. Faic an caibideilપવિત્ર બાઈબલ17 અને ઇસ્રાએલના લોકોએ એ પ્રમાંણે કર્યું, કેટલાકે વધુ તો કેટલાકે ઓછું ભેગું કરી લીધું. Faic an caibideil |