એફેસીઓ 5:30 - પવિત્ર બાઇબલ C.L.30 (કોઈ માણસ પોતાના શરીરનો તિરસ્કાર કદી કરતો નથી. એને બદલે, તે પોતાના શરીરનું પાલનપોષણ કરે છે. એ જ રીતે ખ્રિસ્ત પણ મંડળીનું પાલનપોષણ કરે છે; કારણ, આપણે ખ્રિસ્તના શરીરના અવયવો છીએ). Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 કેમ કે આપણે તેમના શરીરના અવયવો છીએ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 કેમ કે આપણે તેમના ખ્રિસ્તનાં શરીરનાં અંગો છીએ. Faic an caibideilપવિત્ર બાઈબલ30 કારણ કે આપણે તેના શરીરના અવયવો છીએ. Faic an caibideil |