સભાશિક્ષક 8:3 - પવિત્ર બાઇબલ C.L.3 રાજાની હજૂરમાં વધુ સમય રોકાઈશ નહિ, કારણ, તે ચાહે તે કરી શકે છે. એવી ભયજનક જગ્યાએ ઊભો ન રહે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 તેમની રૂબરૂમાંથી બહાર જવાને ઉતાવળ ન કર; ભૂંડી વર્તણૂંકને વળગી ન રહે; કેમ કે જે કંઈ તે ચાહે તે તે કરે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તેની હજૂરમાંથી બહાર જવાને પ્રયત્ન ન કર, ખરાબ વર્તણૂકને વળગી ન રહે. કેમ કે જે કંઈ તે ચાહે તે તે કરે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ3 ફરજપાલનના માર્ગમાંથી નાસી જવાનો પ્રયત્ન ન કરતો, તને તે ગમતું ન હોય, તો પણ તેમ કરજે, કારણ કે રાજા બધું જ પોતાની ઇચ્છા પ્રમાણે કરે છે. Faic an caibideil |