સભાશિક્ષક 4:9 - પવિત્ર બાઇબલ C.L.9 એક કરતાં બે ભલા; કારણ, તેઓ સાથે મળીને વધુ અસરકારક કામ કરી શકે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 એક કરતાં બે ભલા; કેમ કે તેમની મહેનતનું ફળ તેમને સારું મળે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 એક કરતાં બે ભલા; કેમ કે તેઓએ કરેલી મહેનતનું ફળ તેઓને મળે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ9 એક કરતાં બે ભલા; કારણ કે બંનેએ સાથે મળીને કરેલી મહેનતનું ઘણું વધારે સારું ફળ તેઓને મળે છે. Faic an caibideil |