Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 2:2 - પવિત્ર બાઇબલ C.L.

2 મને સમજાયું કે હાસ્યવિનોદ પણ પાગલપણું છે અને મોજશોખથી કશો લાભ થતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 મેં વિનોદ વિષે કહ્યું કે, તે ગાંડપણ છે; અને મોજશોખથી શું થાય?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 મેં વિનોદ કરવા વિષે કહ્યું કે “તે મૂર્ખાઈ છે,” મોજશોખથી શો લાભ થાય?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 મેં વિનોદ વિષે જણાવ્યું કે, હંમેશા હસતા રહેવું તે પણ મૂર્ખાઇ છે; તેનાથી શું ભલું થાય?”

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 2:2
6 Iomraidhean Croise  

હોઠ પર હાસ્ય હોય ત્યારે પણ હૃદય ખિન્‍ન હોઈ શકે, અને આનંદની સમાપ્તિ પછી પણ વેદના ટકી રહે છે.


આનંદી સ્વભાવ એ ઉત્તમ ઔષધ છે, પણ ઘવાયેલું મન શરીરને સૂકવી નાખે છે.


Lean sinn:

Sanasan


Sanasan