સભાશિક્ષક 1:9 - પવિત્ર બાઇબલ C.L.9 અગાઉ જે બન્યું છે તે જ પાછું બનશે; અગાઉ જે કરવામાં આવ્યું છે તે જ પાછું કરાશે. પૃથ્વી પર સાચે જ નવું કશું નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 જે થઈ ગયું છે તે જ થવાનું છે; અને જે કરવામાં આવ્યું છે તે જ કરવામાં આવશે; અને પૃથ્વી પર કંઈ જ નવું નથી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 જે થઈ ગયું છે તે જ થવાનું છે અને જે કરવામાં આવ્યું છે તે જ કરવામાં આવશે પૃથ્વી પર કશું જ નવું નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ9 ઇતિહાસનું કેવળ પુનરાવર્તન થાય છે, જે થઇ ગયું છે તે જ થવાનું છે; અને જે કરવામાં આવ્યું છે તે જ કરવામાં આવશે; ખરેખર દુનિયા પર કશું જ નવું નથી. Faic an caibideil |