Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 3:7 - પવિત્ર બાઇબલ C.L.

7 અને માત્ર ઢોરો અને જીતેલો સામાન લૂંટ તરીકે રાખી લીધાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 પણ સર્વ ઢોર તથા નગરોની લૂટ આપણે પોતાને માટે લીધાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 પરંતુ સર્વ જાનવરો તથા નગરોની લૂંટ આપણે પોતાને માટે લીધી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 પરંતુ કબજે કરેલાં નગરોમાંથી પ્રાપ્ત થયેલ લૂંટ અને પશુધન આપણે માંટે રાખી લીધાં.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 3:7
4 Iomraidhean Croise  

જે નગરો આપણે જીતી લીધાં હતાં તેમાંથી લૂંટ તરીકે માત્ર પશુપ્રાણી અને સરસામાન જ રાખી લીધાં.


“એ પ્રમાણે તે સમયે આપણે યર્દન નદીની પૂર્વ તરફ આવેલો આર્નોનની ખીણથી હેર્મોન પર્વત સુધીનો બધો પ્રદેશ અમોરીઓના એ બંને રાજાઓ પાસેથી જીતી લીધો.


પ્રભુએ યહોશુઆને કહ્યું હતું તેમ શહેરમાંથી લૂંટી લીધેલાં ઢોર અને સરસામાન ઇઝરાયલીઓએ પોતાને માટે રાખી લીધાં.


Lean sinn:

Sanasan


Sanasan