પુનર્નિયમ 27:11 - પવિત્ર બાઇબલ C.L.11 તે જ દિવસે મોશેએ લોકોને આજ્ઞા આપી, Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને તે જ દિવસે મૂસાએ લોકોને આજ્ઞા આપીને કહ્યું, Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તે જ દિવસે મૂસાએ તે લોકોને આજ્ઞા આપીને કહ્યું, Faic an caibideilપવિત્ર બાઈબલ11 તે જ દિવસે મૂસાએ તે લોકોને આ મુજબ આજ્ઞા કરી: Faic an caibideil |
સર્વ ઇઝરાયલીઓ, તથા તેમના આગેવાનો, અધિકારીઓ અને ન્યાયાધીશો તેમજ તેમની વચમાં વસતા પરદેશીઓ પ્રભુની કરારપેટીની બન્ને બાજુએ, કરારપેટી ઊંચકનારા લેવીવંશી યજ્ઞકારો સામે મોં રાખીને ઊભા રહ્યા; એમાંથી અર્ધા લોકોની પીઠ ગરીઝીમ પર્વત તરફ અને અર્ધા લોકોની પીઠ એબાલ પર્વત તરફ હતી; પ્રભુના સેવક મોશેએ ઇઝરાયલી લોકોને આશિષ મેળવતી વખતે ઠરાવેલ ક્રમ પ્રમાણે તેઓ ઊભા રહ્યા.