પુનર્નિયમ 22:20 - પવિત્ર બાઇબલ C.L.20 “પણ જો આરોપ સાચો હોય અને કન્યા કુંવારી હતી એવો પુરાવો મળી ન આવે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 પણ તે કન્યામાં તેના કુંવારાપણાનાં ચિહ્નો નથી, એ વાત જો સાચી પડે, Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 પણ જો આ વાત સાચી હોય અને તે કન્યામાં કૌમાર્યના પુરાવા મળ્યા ન હોય, Faic an caibideilપવિત્ર બાઈબલ20 “પરંતુ જો એ માંણસના આરોપો સાચા હોય અને તે કન્યા કુંવારી ના હોય તો; Faic an caibideil |