પુનર્નિયમ 2:26 - પવિત્ર બાઇબલ C.L.26 “પછી કદેમોથના પ્રદેશમાંથી મેં હેશ્બોનના રાજા સિહોન પાસે માણસો મોકલીને સુલેહશાંતિનો સંદેશો પાઠવતાં કહેવડાવ્યું કે, Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 અને કદેમોથના અરણ્યમાંથી મેં હેશ્બોનના રાજા સિહોન પાસે માણસો મોકલ્યા કે, તેઓ સલાહનો સંદેશો લઈને કહે Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 અને કદેમોથના અરણ્યમાંથી મેં હેશ્બોનના રાજા સીહોન પાસે સંદેશવાહકો મોકલ્યા કે, તેઓ શાંતિનો સંદેશો લઈને કહે કે, Faic an caibideilપવિત્ર બાઈબલ26 “ત્યારબાદ મેં કદેમોથના વગડામાંથી હેશ્બોનના રાજા સીહોનને આ મુજબ શાંતિનો સંદેશો એલચીઓ માંરફતે મોકલાવ્યો કે, Faic an caibideil |