Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 16:5 - પવિત્ર બાઇબલ C.L.

5-6 “તમારા ઈશ્વર પ્રભુએ આપેલાં બીજાં કોઈ નગરમાં નહિ, પણ પ્રભુને નામે ભક્તિ કરવા માટે પસંદ કરાયેલ એકમાત્ર સ્થળે તમારા પાસ્ખાપર્વના પ્રાણીનો વધ કરવો. તમે ઇજિપ્ત દેશમાંથી નીકળ્યા તે સમયે એટલે સાંજે સૂર્યાસ્ત વેળાએ પ્રાણીનો વધ કરીને પાસ્ખાપર્વ પાળવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 જે ભાગળો યહોવા તારા ઈશ્વર તને આપે તેમાંની કોઈની અંદર તારે પાસ્ખાયજ્ઞ કરવો નહિ,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 જે નગરની ભાગળ યહોવાહ તારા ઈશ્વર તમને આપે તેમાંની કોઈ પણ ભાગળમાં તારે પાસ્ખાયજ્ઞ કરવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 “પાસ્ખાના બલિદાનનું પશુ તમાંરે તમાંરા દેવ યહોવાએ તમને આપેલા કોઈ પણ ગામમાં વધેરવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 16:5
5 Iomraidhean Croise  

ખમીર વગરની રોટલીના પર્વને પહેલે દિવસે, એટલે કે પાસ્ખાભોજન માટે યજ્ઞપશુ અર્પણ કરવાને દિવસે ઈસુના શિષ્યોએ તેમને પૂછયું, “અમે તમારે માટે પાસ્ખાભોજનની તૈયારી ક્યાં કરીએ? તમારી શી ઇચ્છા છે?” ત્યારે ઈસુએ તેઓમાંના બેને આવી સૂચના આપી મોકલ્યા:


પ્રભુએ તેમને નામે ભક્તિ કરવા માટે પસંદ કરેલ સ્થળે જઈને તમારા ઈશ્વર પ્રભુના સન્માર્થે ત્યાં પાસ્ખાપર્વ પાળવા ઢોરઢાંક અથવા ઘેટાંબકરાંમાંથી એક પ્રાણીનો વધ કરવો.


આમ, ઇજિપ્તમાંથી નીકળી આવવાનો દિવસ તમને જીવનભર યાદ રહેશે. સાત દિવસ સુધી આખા દેશમાં કોઈપણ ઘરમાં ખમીર હોવું જોઈએ નહિ. પ્રથમ દિવસની સાંજે વધ કરાયેલા પ્રાણીનું માંસ તે જ રાત્રે પૂરેપૂરું ખાઇ જવું અને એમાંથી સવાર પડતાં સુધી કંઈ રાખી મૂકવું નહિ.


Lean sinn:

Sanasan


Sanasan