પુનર્નિયમ 14:10 - પવિત્ર બાઇબલ C.L.10 પણ જળચર પ્રાણીઓ પૈકી જે ભીંગડાં વગરનાં હોય તે ખાવાની મના છે. એ તમારે માટે અશુધ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અને પર તથા ભિંગડા વગરનું જે હોય તે તમે ન ખાઓ, તે તમારે માટે અશુદ્ધ છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 પરંતુ જેઓને પર કે ભિંગડાં ના હોય તેવા જળચરો તમારે ખાવાં નહિ, તેઓ તમારા માટે અશુદ્ધ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ10 પરંતુ જેમને પર કે ભિંગડાં ના હોય એ પ્રૅંણીઓ તમાંરે માંટે નિષિદ્ધ છે. Faic an caibideil |