પુનર્નિયમ 10:6 - પવિત્ર બાઇબલ C.L.6 “ઇઝરાયલીઓ યાકાનીઓના કૂવાઓ પાસેથી નીકળીને મોસેરા આવી પહોંચ્યા. ત્યાં આરોન મૃત્યુ પામ્યો અને ત્યાં તેનું દફન થયું; અને તેની જગ્યાએ તેના પુત્ર એલાઝારે યજ્ઞકારપદની સેવા સંભાળી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 [અને ઇઝરાયલી લોકો બેરોથ બેની-યાકાનથી ઊપડીને મોસેરા આવ્યા. ત્યાં હારુન મરણ પામ્યો, ને ત્યાં તે દટાયો. અને તેની જગાએ તેના પુત્ર એલાઝારે યાજકપદની સેવા બજાવી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 ઇઝરાયલી લોકો બેરોથ બેની યાકાનથી મુસાફરી કરીને મોસેરા આવ્યા. ત્યાં હારુનનું મૃત્યુ થયું, તેને ત્યાં જ દફનાવવામાં આવ્યો. તેની જગ્યાએ તેના દીકરા એલાઝારે યાજકપદની સેવા બજાવી. Faic an caibideilપવિત્ર બાઈબલ6 (ઇસ્રાએલી પ્રજા બએરોથ બેની-યાઅકાનથી યાત્રાનો આરંભ કરી મોસેરાહ આવી; ત્યાં હારુનનું મૃત્યુ થયું અને તેને ત્યાં જ દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર એલઆઝાર યાજક થયો. Faic an caibideil |