દાનિયેલ 7:17 - પવિત્ર બાઇબલ C.L.17 તેણે કહ્યું, “આ ચાર મોટાં પ્રાણી તો પૃથ્વી પર સ્થપાનારાં ચાર સામ્રાજ્યો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 આ ચાર મોટાં જાનવરો તો ચાર રાજાઓ છે કે, જેઓ પૃથ્વી પર ઊભા થશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 ‘આ ચાર મોટા પશુઓ ચાર રાજાઓ છે, તેઓ પૃથ્વી પર ઊભા થશે. Faic an caibideilપવિત્ર બાઈબલ17 તેણે મને એ બધી બાબતોનો અર્થ સમજાવતા કહ્યું: ‘આ ચાર વિશાળકાય પ્રાણીઓ ચાર રાજાઓ છે. તેઓ પૃથ્વી પર રાજ કરશે. Faic an caibideil |