કલોસ્સીઓ 2:21 - પવિત્ર બાઇબલ C.L.21 “આને હાથમાં લેવું નહિ,” “આને ચાખવું નહિ,” “પેલાનો સ્પર્શ કરવો નહિ,” એવા નિયમોને તમે કેમ આધીન થાઓ છો? Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 [જેમ કે અમુકને] અડકવું નહિ, ચાખવું નહિ, હાથમાં લેવું નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 ‘જેમ કે અમુકને સ્પર્શ કરવો નહિ, ચાખવું નહિ અને હાથમાં લેવું નહિ.’” Faic an caibideilપવિત્ર બાઈબલ21 “આ ખાશો નહિ,” “પેલું ચાખવું નહિ,” “પેલી વસ્તુને અડકશો નહિ?” Faic an caibideil |